ટાઈમ ટ્રાવેલ : બેક ટુ ધ પાસ્ટ

(16)
  • 6.4k
  • 1
  • 1.4k

Time-travel: બેક ટુ ધ પાસ્ટપેન, કાગળ અને એકાગ્રચિત્ત મગજથી વાંચશો તો જાણે સોનામાં સુગંધ ભળી!! ૧- ઇસ.૨૦૭૬નું વર્ણનવર્ષ ૨૦૭૬ ચાલી રહ્યું છે. ભારત અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, માનવ જગત ઘણી પ્રગતિ કરી ચૂક્યું છે, ચંદ્ર પર કુત્રિમ કોલોની બનાવીને રહેનારા મનુષ્યો હવે મંગળ પર રહેવાના પ્રયાસો કરી રહ્યા છે. ચંદ્ર પર માનવવસ્તી વધવાને કારણે ચંદ્ર ઓછો પ્રકાશ આપી રહ્યો છે. ચીને કુત્રિમ સૂર્ય બનાવ્યો છે જેથી તે સૌરઊર્જા નો વધારે મા વધારે ઉપયોગ કરી શકે. ભારતમાં હવામાં ઉડતા