સ્ત્રી

  • 3k
  • 2
  • 883

સ્ત્રી એટલે? તો કે સ્ત્રી એટલે કરુણા, દયા નો સાગર, તેના નાના બાળક થી લઈને મોટા વૃદ્ધ (તેના સાસુ -સસરા ) ની સમ્ભાલ રાખે, તે તેના બાળક ની ઝિદ થી લઈને પતિ ની દેખરેખ, તેમને ટાઈમે બધું ચીજ વસ્તુ આપવી, તેના માટે વહેલી સવારે ઉઠીને ટિફિન તૈયાર કરવું, તેમના માટે ટાઈમે નાસ્તો આપવો, પછી તે કામ પર જાય ત્યારે સાસુ - સસરા ની દેખરેખ કરવી, તેમનો સવાર નો નાસ્તો આપવો., એમ ક્ર્મ પ્રમાણે કામ કરતી રહેતી હોય છે, તે ની ડ્યૂટી સવાર ના 5 થી રાત ના 12