સલાહ ભારે પડી

(24)
  • 2.6k
  • 2
  • 919

હાસ્યરસમાં ઘણી વખત વાત વાતમાં કહેવાતું હોય છે કે, સલાહ દેવી ગમે ને રૂપિયા લેવા ગમે..આમ તો સલાહ એક એવી વસ્તુ છે જેનું કોઇ મૂલ્ય નથી પણ અમૂલ્ય છે... દુનિયામાં માં સસ્તાં માં સસ્તી અને મોંઘા માં મોંઘી કોઈ ચીજ કે વસ્તુ હોય તો એ છે સલાહ... કારણ કે આમાં વિકટ પરિસ્થિતિ હોય તો એમાં ગાંડો પણ સલાહ આપી ને જાય એવી છે સલાહ.. આમ નહીં ને આમ કરો તો આમ થાય એવી મોટી મોટી સલાહ આપતો હોય જાણે લાગે કોઈ મોટો વિદ્વાન હોય ને જોઈ તો બાંકડે બેઠો બેઠો બીડી ટટકારતો હોય... આમ સાચી વ્યક્તિ સલાહ આપે તો ખોટી