વિચારે વિચારે માણસ જુદો છે, તો આશા કેમ રખાય કે આપણા વિચારો એકસરખા આવે લોકો જોડે? *************અજાણ્યા લોકો મળે છે ક્યાંક જાણીતા રાહ પર,અને જાણીતા થયા બાદ છોડી દે છે ક્યાંક અજાણ્યા રાહો પર! ***********છે આપણી પાસે રહેવાને ઘર,તો છીએ આપણે ઇશ્વરના આભારી,ઠૂઠવતી ઠંડીથી બચવા છે ગરમ કપડાં આપણી પાસે,તો છીએ આપણે ઇશ્વરના આભારી,તપતા ઉનાળામાં જો હોય આપણી પાસે AC,તો છીએ આપણે ઇશ્વરના આભારી,ચોમાસાથી રક્ષણ મેળવવા માટે છે આપણી પાસે છત,તો છીએ આપણે ઇશ્વરના આભારી,જો હોય આપણી પાસે પ્રાથમિક સુવિધાઓ,તો છીએ આપણે ઇશ્વરના આભારી,જો