આમ તો આ સંસાર માં મુખ્ય બે ભાગો રહેલા છે, એક સ્ત્રી અને એક પુરુષ. અને સંઘર્ષો ની વાત આવે ત્યાં સ્ત્રીઓ નું સ્થાન પહેલા આવે. સ્ત્રીઓ નું નાનાં માં નાનું સંઘર્ષ પણ વખાણ ને જોરે હોય, આમ તો સ્ત્રીઓ સરખામણી ની લાંબી એવી વાર્તા ઓ કરે, પણ સુવિધા ઓનો જયારે સમય આવે એ વખત "LADIES FIRST" નું બોર્ડ સહુથી પહેલા લાગી જતું હોય છે. અને એમને “FIRST PREFFERENCE” જોઈતું હોય છે.હું માનું છું કે સ્ત્રીઓ ને પોતાના માટે એક અલગ પ્રકાર નો સંઘર્ષ કરવો પડે છે આ સંસાર માં, સોરી આ “પુરુષ પ્રધાન સામાજિક સંસાર” માં.