એક દિવસ નું મૌન

(14)
  • 2.8k
  • 2
  • 831

*એક દિવસનું મૌન*. વાર્તા.. ૨૭-૧૧-૨૦૧૯એક મજાનું નાનું ગામડું હતું.... બધાંજ સંપીને રહેતા હતા... એકબીજા ને મદદરૂપ બનતાં... ગામને અડીને જ શહેર હતું ... કંઈ કામ હોય કે આગળ ભણવા શહેરમાં જવું પડે... આજથી એ આશરે પીસ્તાલીશ પચાસ વર્ષ પહેલાં ની વાત છે.. એ જમાનામાં તો એકબીજાને ઘરે ખાઈ પણ શકતાં ને હક્ક પણ કરી શકતા અને વડીલો વાંક હોય તો બોલે પણ ફરી એના એ થઈ જતાં... અને બેહનપણી ના દાદા એટલે આપણા પણ દાદા એવી ભાવના હતી... આજની જનરેશનને તો મા - બાપ કહે એ પણ સહન નથી થતું... અને જરૂરિયાત જેટલા જ સિમિત સંબંધો ન દાયરામાં રહે છે....