પ્રેમ બીજી વાર હોય જ નઈ..!!

(16)
  • 4.2k
  • 1k

પ્રેમ કોઈ દિવસ બીજી વાર હોય જ નઈ... પ્રેમ એક જ વાર પેલી નજર માં થયેલો પ્રેમ અને સંપૂર્ણ જીવન સમર્પણ...એના સિવાય આત્મા બીજા કોઈ ને જોવા રજી જ ના હોય કોઈ મળે તો પણ મજનું ની જેમ ખુદા ને પણ કઈ દે કે જો મને મળવું હોય તો લૈલા બની ને આવજો મીરા એમ કહી દે કે મૈં વૈરગં હોઉંગી જીન ભેશ મેરો સાહિબ રીજે સોહી ભેંશ ધરુંગી.... મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ...રાધા ને એક ક્રિષ્ના જ દેખાય..લૈલા નેમાજનું જ દેખાય...હીર ને રાંઝા જ દેખાય.. ફિલ્મ ની કળી યાદ આવે યુહી કોઈ મિલ ગયા થા સરે રાહ ચલતે