મહેકતા થોર.. - ૧૫

(22)
  • 3k
  • 4
  • 1.3k

ભાગ- ૧૫ (વ્યોમ પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કરે છે, હવે આગળ એની સાથે શું થાય છે એ જોઈએ.....) વ્યોમે રાડ નાખી એટલે જે કઈ પણ કામ વગર દવાખાને આવેલા એ લોકો ફટાફટ બહાર નીકળી ગયા. બીજા બધા જે દર્દીઓ હતા એ અને એમની સાથે આવેલા હતા એ બધા મોટાભાગના ટોળું વળી વ્યોમના ટેબલ પાસે આવી ઉભા રહી ગયા. ફરી વ્યોમ અકળાયો. એણે છગનને બોલાવીને કહ્યું, "આ બધાને એક એક કરીને મોકલ, આમ કઈ દવાખાનામાં અવાતુ હશે, કઈક મેનર્સ શીખવ આ બધાને." વ્યોમ મનોમન બબડયો, ક્યાં આ ગમારોની વચ્ચે મને નાખી દીધો પ્રમોદ શાહે.... વ્યોમનુ ઉદ્ધત વર્તન ગામલોકો માટે નવું