શિકાર : પ્રકરણ 8

(233)
  • 6.7k
  • 7
  • 3.4k

ધરમપુરથી આવીને નિધિએ આખી રાત યાદોમાં અને આંખો ભીની કરવામાં ગાળી હતી. બીજા દિવસે સવારે જાગીને તે વહેલી તૈયાર થઈ ગઈ. જુહી પણ રોજની જેમ તૈયાર થઇ ગઈ હતી. તે દેખાવડી ન હતી. ખાસ તે વિચારોમાં રહેતી તેને તૈયાર થવામાં છોકરીઓ જેમ સમય ન લાગતો. તે ખુબ પાતળી અને ચહેરો પણ પાતળો હતો. બોયકટ વાળમાં તે પાતળી ફ્રેમના ચશ્માં પહેરતી. તેના ચહેરા ઉપર કોઈ ભાવ ભાગ્યે જ દેખાતા. તે ખુબ પાતળી દેખાતી એટલે સમર કોટ હમેશા પહેરી રાખતી. નિધિ તૈયાર થઈને ફોયરમાં આવી ત્યારે તે રોજની જેમ કાળા જીન્સ ઉપર આછી પિંક ટી શર્ટ પહેરીને બેઠી હતી. "જુહી ઓડી