સચી - 9

(20)
  • 3.2k
  • 1
  • 1.3k

આપણે આગળ જોયું કે... સચી ને લઈને કાર આગળ વધી રહી છે .વિહાન એની કારનો નંબર નોટ કરી રાખ્યો હોયછે અને સચી કારમાં ચિલ્લાઈ રહી હતી્્પણ એનું કંઈ ચાલ્યું નહીં અને કાર મનાલીથી કોઈક અજાણ્યા રસ્તેથી બાર જઈ રહી હતી. સચીની કાર સાથે બીજી ચાર પાંચ કાર પણ આગળ પાછળ હતી્ સચી વચ્ચેની કારમાં હતી આગળ આગળ પહોંચ્યા રોડ પર તો જોવે છે કે ખૂબ જ પેટ્રોલિંગ હોય છે.બધા ? બધા વાહન ચેક કરતા હોય છે એટલે પછી લોકોની કાર દૂરથી જ પાછળ રહી ગઈ અને એ લોકો જંગલના રસ્તે થી આગળ વધી રહ્યા હોય છે. પણ એ લોકોને ખબર