દિલ કહે છે - 15

(29)
  • 3.3k
  • 2
  • 1.5k

બધું જ શાંતિથી પતિ ગયું હતું ને મહેમાન પણ લગભગ જતા રહયા હતા ને અચાનક જ કંઈક એવું બન્યું કે મારી જિંદગી બદલી ગઈ. હું વિચારી પણ નથી શકતી કે વિશાલ મારી સાથે આવું કરશે. જે વાત હું વિચારતા પણ ડરુ તે વાત તે વાત તેને મને એક જ ઝટકામાં કહી દીધી. "ઈશા, તું આજે બહું સુદર દેખાય છે." મિતે કહયું, જે મારી સાથે હોસ્પિટલમાં કામ કરે છે. એની સાથે ખાલી મારે કામ પુરતી જ વાતો થતી પણ આજે અચાનક જ તેને આમ કહી દીધું. મને ખરાબ નહોતું લાગયું. ને પછી અમે ફરી કામની વાતોમાં લાગી ગયા. "ઈશા, આજે એક ઓપરેશન હતું