જૂનું ઘર - ભાગ ૮

(48)
  • 4.4k
  • 3
  • 2.2k

આગળ ના ભાગ માં ખુબ સારો સપોર્ટ કરવ માટે ધન્યવાદ *****************આ ભાગ થોડો મોડો આવ્યો એ બદલ હું માફી ચાહું છુ*****************આગળના ભાગમાં જોયું કે અમે મુનિવર નો આશીર્વાદ લઈને તે ગુફામાંથી નીકળીએ છીએહવે આગળ.......હવે અમે બધા એ ચિંતામાં હતા કે હવે શું કરવુંમાનવ તો ગુફામાંથી બહાર નીકળીને જ બોલી ગયો"આપણાથી આ ન થાય"મેં કહ્યું"તારી વાત તો સાચી છે પરંતુ આના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથીએટલે વિચારવાનું આવતુ જ નથી"સહદેવે કહ્યું"દિવ્યેશ ની વાત સાચી છે હવે જે થશે તે રાત્રે જોયું જશે"અમે બધા એક ડર ભરેલા અવાજ માં વાત કરી રહ્યા હતાઅમે બધા અમારા ગામ તરફ ચાલતા થયાબસ મળી ગઈ તે