ફરેબી - સંગ-ઍ-દિલ - 3

  • 3.9k
  • 1
  • 1.3k

' looking beautiful !'' nice acting ' 'Khub saras acting karo cho' ' wah! Mast ' " નીના ! તું તો બહુ ફેમસ થઈ ગઈ ને ? શું વાત છે ? આટલા બધાં ફેન ફોલોઅસૅ!!!!! રોજ આવી કેટલી કોમેન્ટો આવે છે ? " નીના ની ફ્રેન્ડ સીમી એ ટીકટો‌‌ક વિડિયો નું કોમેન્ટ બોક્સ જોતા પૂછ્યું . " અરે ! પૂછીશ જ નહીં ? આ તો બધી સારી કોમેન્ટ છે. અમુક લોકો તો એવી કોમેન્ટ આપે છે કે શું કહુ તને ! સાચુ કહું ને તો!!! ઘણીવાર તો એવી કોમેનટ આવે કે મારો આત્મવિશ્વાસ ડગમગી જાય છે. " નીના એ થોડી નારાજગી વ્યક્ત કરતાં કહ્યું. "