જીવન સંગ્રામ 2 - 7

(18)
  • 3.9k
  • 1
  • 1.7k

પ્રકરણ ૭ આગળ આપણે જોયું કે તરંગ નીરુ ને ફોટા મોકલી ને ધમકી મારે છે ને નીરુ વિચારે છે હવે શું કરવું...... હવે આગળ...... મારા (નીરુના ) મનમાં સતત એ જ વિચારો આવતા હતા કે જો આ ફોટા મેડમ જોશે તો ???? સર નું લગ્ન જીવન પણ ભાંગતું મને નજર આવવા લાગ્યું???? ક્યાંક મને બચાવવા જતાં સર ને ........ હવે શું કરવું???? અને મારી આંખમાંથી આંસુ ની ધારા વહેવા લાગી..... મેડમ ક્યારે મારી બાજુ મા આવી ગયા ને મોબાઈલમાં સ્ક્રીન પર દેખાતો ફોટો જોઈ લીધો એનું પણ મને ભાનના રહ્યું..... મેડમે મારા માથા પર હાથ મૂક્યો ત્યારે