સંબંધ:એક સપનું - 5

(17)
  • 3.4k
  • 967

સંબંધ:એક સપનું-5 1ઓક્ટોબરે નવરાત્રી છે.આપણે બધા મળીને શોપીંગ કરવા જઈએ. યાત્રી બોલી... સારીકા બોલી હા મજા આવશે.. હા હા મજા આવશે.છોકરીઓ ને શોપિંગ હોય એટલે ખાવાનું પણ ન માંગે સુમિત બોલ્યો. નિશા બસ લો ડાયો થા માં નૈતિક બોલ્યો ઓહો...એ ડાયો જ છે એટલે જ ડાહી ડાહી વાતો કરે છે.... હવે ચુપ થાવ ક્યાંય જવું નથી વિહાન બોલ્યો. કરણ બોલ્યો જવું છે કેમ નહીં જવું? એ બહાને બહાર જવાય આપણે બધાને વિહાન મનમાં વિચારી રહ્યો હા,તને તો નિલમનો સાથ મળશે,હાથ મળશે, નખરા કરવા મળશે.... ત્યાં જ નિલમ આવે છે... સફેદ પટિયાલા સલવાર ઉપર વ્હાઈટ માં બ્લુ લાઇનિંગ વાળી લોગ કુર્તિ