મારી ચૂંટેલી લઘુકથાઓ - 29

  • 2.3k
  • 943

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા અસમંજસ અનિલ અને હું બાળપણના મિત્રો છીએ. તે ખૂબ ભાવુક છે અને આ દુનિયાના હિસાબે તો અત્યંત મુર્ખ પણ છે. એક શહેરમાં રહેવા છતાં પણ અમે ત્રણ ચાર મહીને એક જ વાર મળી શકીએ છીએ પરંતુ એ જ્યારે પણ મને મળે છે ત્યારે તે મને પોતાના વણઉકલ્યા પ્રશ્નોથી મુશ્કેલીમાં નાખી દેતો હોય છે. હજી ગઈકાલે રાત્રે જ એ મને મળ્યો હતો. આ વખતે પણ મારી પાસે તેના પ્રશ્નોના કોઈજ ઉત્તર ન હતા. મેં શાંતિથી મારો હાથ તેના ખભે મૂકી દીધો હતો. એ વખતે તો એ ચુપચાપ જતો રહ્યો હતો પરંતુ તેના પ્રશ્નો