Detective Dev - 2

(30)
  • 3.4k
  • 3
  • 1.8k

દેવ મને બહુ લવ કરે છે એ મને બચાવી જ લેશે! જલ્પાએ મક્કમતાથી કહ્યું. પણ મનમાં તો પોતે એને કહી ન શકવાનો ભારોભાર અફસોસ હતો... હા, એટલે જ તો એ આવશે અને ફસાશે! હું એને જીવતો નહિ છોડુ! અંધારામાં ઓરડામાં પટ્ટી બાંધેલ જલ્પા ને કિડનેપરએ કહ્યું. તારી દુશ્મની કોની સાથે છે? શા માટે મને અહીં લાવ્યો છે? જલ્પા બોલી. મારી દુશ્મની તો ફકત તારી સાથે છે, પણ detective ????? ખોટે વચ્ચે આવે છે! પણ હું બન્નેને નહિ છોડૂ! એ બોલ્યો જલ્પા, તારામાં મે બોમ્બ ફીટ કર્યો છે, નાઉ ગુડબાય સ્વીટહાર્ટ! એ બોલ્યો. ભલે એકવાર મને તારો ફેસ તો બતાવ! જલ્પા કર્ગરી. તેને પટ્ટી હટાવી અને જે ફેસ સામે હતો એ જોઈ જલ્પા ને ચક્કર આવી ગયા! રાજ, તું!!! જલ્પા બોલી ઉઠી.