ક્રમશ: બિસ્વાસે પોતાનું માથું પકડી લીધું. બિસ્વાસ : પ્રોફેસર આપ ભી ઇસકે સાથ મીલે હુએ હૈ....! લુસા આગળ આવ્યો અને હસવા લાગ્યો. લુસા : યહી તો લુસા કી ગેમ હૈ....!....તું બહોત દેર સે સમજા....! તે પ્રાચી તરફ ફર્યો અને બોલ્યો.... લુસા : તુજે જાનના થા ને કે ઇસ ડબ્બે મેં ક્યાં હૈ....?!...પ્રોફેસર, ઇસે ડબ્બા ખોલકે દિખાઓ....! પ્રોફેસરે પ્રાચીને છોડી દીધી. અને ડબ્બો ખોલ્યો. તેની અંદર જોઈને પ્રાચીને ઉલ્ટી કરવાનું મન થઈ ગયું. અંદર બે ગંદી અને ઉબકા ચડે તેવી મકડીઓ હતી. તેઓ બહાર આવવા માટે પ્રયાસો કરી રહી હતી. ત્રણમાંથી એક મકડી ને મારી તેને માસમાં ભેળવી તેમણે બિસ્વાસને