છેલ્લી કડી - 6

(11)
  • 3.6k
  • 3
  • 1.4k

6. પહોંચ્યા સહુ ઠામે?હતાશ, નિરાશ થઈ અમે થોડો સમય બેસી રહ્યા. બધે વીરતા કામ લગતી નથી. કાબે અર્જુન આમ જ લૂંટ્યો હતો. પણ બાકી રહેલાઓએ ટકી રહેવા ખાવું તો ખરું ને? અમે બાકી રહેલી ઘરડી સ્ત્રીઓ અને પુરુષોએ કોઈની નાનીશી પાઇપથી ટાંકીમાંથી સાચવીને એર ફ્યુએલ ખેંચ્યું. મેં ચેતવ્યા કે આ તો આપણા પેટ્રોલ કરતાં અનેક ગણું જવલનશીલ હોય. લાકડાના ઢગલા પર તે છાંટી અમે લાકડાં સળગાવ્યાં અને ખોરાક રાંધ્યો. ખોરાક એટલે? આસપાસ મળેલી વનસ્પતિનાં પાંદડાં અને વિમાનમાંથી મળેલા કેટલાક વાસી બ્રેડના ટુકડાઓ. અમુક ઉતારુઓ નારિયેળો લઈ આવ્યા પણ એ તોડવા કશું હતું નહીં. એરક્રાફ્ટમાં મોજુદ સળિયા અહીં કામ આવ્યા.અમે મદદનો