ટ્વિસ્ટ વાળો લવ - 6

(23)
  • 3.4k
  • 1.7k

આજે મોક્ષિતા ના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હોય છે..... તેથી મોક્ષિતા આજે બહુ જ બિઝી .. હોય છે..... એન્ડ... મોક્ષિતા એ... માત્ર 2-3 વાર જ આભાસ જોડે વાત કરી હોય છે.... અને.... એ... પણ .. ઔપચારિક... રીતે.... સોરી અને થૅન્કસ ના... રૂપ માં.... બાકી... કઈ ખાસ વાત કરી હોતી નથી...... અને આભાસ સામે આવે એટલે તો..... મોક્ષિતા....... કઈ પણ ના કરી શકે....... એને ખબર જ ના પડે કે શું કરવું..... ને શું નય...... અને કોલેજ માં તો બસ એને દુર થી જ જોયા કરે બસ.... એટલુ જ..... પછી ભલે એ... એક ક્લાસ માં હોય .... કે... પછી.... પ્રોજેક્ટ માટે,