અધુુુરો પ્રેમ - 7 - વચન

(42)
  • 6.4k
  • 4
  • 2.9k

વચન આકાશ અને પલક એકબીજાને ભેટીને અથાગ પ્રેમ ને માણવા એકબીજાની આત્મા સુધી ઉતરી ગયા.પલકે પણ સહેજથીજ આકાશને આલીંગન આપી દીધું. પલકને પણ આકાશના ભેટવાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. એને થયું કે હું પણ ઇચ્છતી હતી કે આકાશ મને ભેટી પડે.એકબીજા પ્રેમથી ભેટ્યા, પણ પલક અચાનક યાદ આવ્યું કે અરે !હું આ શું કરી રહી છું. મારે આકાશને રોકવો જોઈતો હતો.પલક એક ઝાટકેથી આકાશના હાથમાંથી છુટીને દોડતી પોતાના ઘેર જતી રહી. ને કશું બોલ્યા વગર જ પોતાના બેડ ઉપર પડીને રડવા પણ લાગી અને વળી આંખોમાં ખુશી પણ અપાર દેખાણી,પલક હજીસુધી એ વાતને સમજી શકી નથીકે એ પણ આકાશ ને