રીવેન્જ - પ્રકરણ - 46

(143)
  • 6k
  • 9
  • 3.3k

પ્રકરણ - 46 રીવેન્જ સેમ અને રૂબી સાથે અન્યા ચર્ચ આવી અને જીસસને પ્રાર્થના કરવા લાગી. પ્રાર્થના કરીને અન્યાએ કહ્યું "ડેડ હું આવું છું પાંચ મીનીટ. સેમે કહ્યું ક્યાં જાય છે દિકરા ? અન્યાએ કહ્યું તમે પ્રેયર કરો મારે એક અરજન્ટ કોલ કરવાનો છે પ્લીઝ વેઇટ હીયર હું આવું છું એમ કહીને જવાબ સાંભળ્યા વિના પ્રેયર હોલમાંતી બહાર નીકળી ગઇ. સેમ અને રૂબી બેન્ચ પર બેસી જીસસને પ્રેયર કરી રહ્યાં. બહાર આવીને અન્યા... સીધી હીંગોરીને જ્યાં દાખલ કરેલો ત્યાં પહોંચી. એણે જોયું એનાં ICU રૂમમાં પોલીસ રોમેરો ડોક્ટર બધાં ઉભાં છે એણે એ લોકોની વાતચીત સાંભળી.. ડોકટરે કહ્યું