ઓપરેશન દિલ્હી - ૫

(29)
  • 4.1k
  • 4
  • 2k

બીજા દિવસે સવારે ઉઠી તૈયાર થઈ સૌ પોતપોતાનો સામાન પેક કરવા લાગ્યા. ત્યારબાદ ચેક આઉટ ની પ્રોસેસ પૂરી કરી બધા કારમાં ગોઠવાયા. અને શરૂઆત થઈ એક સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિ ના સ્વર્ગીય અનુભવ કરાવતા સફરની. મનાલીથી નીકળી એ લોકો જમ્મુ ગયા. ત્યાંથી શ્રીનગર જવા માટે નીકળ્યા આ સફર દરમિયાન વાતાવરણ બિલકુલ બદલાઈ જાય છે. આ વાતાવરણમાં ઠંડી હવા અને કુદરતી સૌંદર્ય નું મિશ્રણ જોવા મળે છે. એ જોઇને તમને એક અલગ જ અનુભવ થશે. આ રસ્તા પર એક બાજુ ડુંગરાઓ અને બીજી તરફ લીલાછમ વૃક્ષો તેમજ ઝાડીઓનું વાતાવરણ જાણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય એવું લાગે. બીજી તરફ