ધ એક્સિડન્ટ - 19

(45)
  • 4.3k
  • 5
  • 1.9k

" મિ. ધ્રુવ ... ?! " ધ્રુવ અને પ્રિશા આયરા ને લઇને ઘરે જ જતા હોય છે કે ત્યાં કોઈએ ધ્રુવ ને બૂમ પાડી ... " ઇન્સ્પેકટર ચાવડા તમે .. ?! " ઇન્સ્પેકટર ચાવડા : મિ. ધ્રુવ મારે તમારી પૂછપરછ કરવી પડશે , માહિર ના એક્સિડન્ટ ને લઇને ... ધ્રુવ : ઓકે .. તમે પૂછી શકો છો. ઇન્સ્પેકટર : અહીં નહિ એ માટે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે. પ્રિશા : પોલીસ સ્ટેશન કેમ ? તમે અહીં પણ પૂછી જ શકો છો ને ? ઇન્સ્પેકટર : કારણ કે અમને ધ્રુવ પર શંકા છે કે આમાં ક્યાંક એનો વાંક છે ... ધ્રુવ