સચી - 8

(23)
  • 3k
  • 1
  • 1.4k

આપણે આગળ જોયું કે સચી ને બહાર લઈ જવા માટે તૈયાર જ હોય છે..અને લવને શૂટ કરવાનું હોય છે આ બાજુ શેખર અંદર જ રહેવાનો નિર્ણય કરે છે . અને પંડ્યા સરની શોધખોળ કરવાની હોય છે. આ બાજુ સચી એ બહાર લઇ જાય છ..ે એની સાથે કમાન્ડો હોય છે રાતનો છેલ્લો પ્રહર ચાલી રહ્યો હોય છે. સચી ની ગાડી બહાર નીકળે છે અને ત્યાં બહાર બેઠો વિહાન બાયનોક્યુલર થી સચિને બરોબર દેખી જાય છે.. અને એ ફટાફટ ગાડીનો નંબર નોટ કરી લે છ.ે અને એ દોડીને નીચે જાય છે એને જે વાહન મળે એમાં બેસવાનું