જંતર-મંતર - 5

(128)
  • 18.7k
  • 7
  • 10.8k

જંતર-મંતર ( પ્રકરણ : પાંચ ) ગમે તેમ પણ હવે એ પુરુષ એની આંખો સામેથી ખસતો નહોતો. જબરો, પડછંદ, મજબૂત પુરુષ... બરાબર એવા જ અદૃશ્ય પુરુષ સાથે દરરોજ રાતના એનું મિલન થતું હતું. એ એને જોઈ શકતી નહોતી. માત્ર અનુભવી શકતી હતી. છતાંય એ ચોક્કસપણે કહી શકે એમ હતી કે પેલો અદૃશ્ય પુરુષ જો સામે હાજર થાય તો આ પુરુષ જેવો જ લાગે. એ અદૃશ્ય પુરુષની યાદ આવ્યા પછી જ એનું મન મસ્તીથી છલકાઈ ઊઠયું હતું. એના મનમાંથી ડર અને ગભરાટ તો કયાંય દૂર ઊડી ગયાં હતાં. એ પુરુષની યાદ પણ એને ગમતી હતી. એ જાણતી હતી કે, એ અદૃશ્ય