મારો શું વાંક ? - 31

(56)
  • 4.8k
  • 3
  • 1.5k

મારો શું વાંક ? પ્રકરણ - 31 બીજે દિવસે રહેમત સવારે ઊઠી ત્યારથી રહેમતને થોડીક ગભરામણ થતી હતી અને તેનું મન કોઈ જગ્યાએ લાગતું નહોતું. બધા છોકરાંઓ નોકરીએ જતાં રહ્યા... રહેમત આગળનાં હોલમાં એકલી બેઠી હતી ત્યારે જાવેદ એની પાસે આવીને એનાં માથા ઉપર હાથ ફેરવીને બોલ્યો... બેટા ! સવારથી જોવું છું... તું એકદમ ચૂપચાપ બેઠી છો... તારી તબિયત તો ઠીક છે ને? ચાલ ડોક્ટર પાસે જવું છે? રહેમત ધીરેકથી બોલી... ના ભાઈ ! તમે મારા પાસે બેસોને એટલે હું આપોઆપ ઠીક થઈ જઈશ.. પછી રહેમતે જાવેદનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલી આ એક હાથ જ એવો છે જેને