થાર મરૂસ્થળ (ભાગ-૧૮)

(19)
  • 3.1k
  • 4
  • 1.4k

કવિતા તું મજાક કરે છો...!!!નહિ કવિતાની વાત માનવી પડે તેમ છે.આપડે એક વાર તે સ્ત્રીની મૂર્તિને થોડી એકબાજુ લઈને તપાસ કરવી જોઈએ.ત્યાં કોઈ વસ્તું હોઈ શકે છે.મૂર્તિ થોડી વજનદાર છે પણ આપડે આંઠ લોકો છીએ આપડે તે કરી શકીએ.*********************************આપડે કવિતાની વાત પર વિશ્વાસ કરી એકવાર તપાસ કરવી જોઈએ.ત્યાં કઇ છે તો નહીં ને?એવું પણ બને કે ત્યાંથી આપણને કોઈ વસ્તું મળી જાય અને આ રેગીસ્તાનમાં આગળ જવા માટે કામ પણ લાગે.બધા એક સાથે એ સ્ત્રીની મૂર્તિ પાસે આવિયા.એક સાથે બધાએ બળ કરીને એ પથ્થરની મૂર્તિને એકબાજુ કરી.એ પથ્થરની મૂર્તિ એકબાજુ લેતા જબધા એકબીજાની સામું જોઈ રહિયા.કવિતાની વાતખોટી ન હતી.એ પથ્થરની નીચે