મારી ચૂંટેલી લઘુકથાઓ - 26

  • 2.5k
  • 1
  • 1.1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા દૌડ “સાહેબ, હું મારી જીન્દગી વિષે તમને શું કહું! ચાલીસ વર્ષ પહેલા જ્યારે હું ગામડાથી શહેરમાં આવ્યો હતો ત્યારે મારા હાથ સાવ ખાલી હતા. કોઈને ઓળખતો પણ ન હતો અને માથું ઢાંકવા કોઈ છત્ર પણ ન હતું. બહુ મુશ્કેલી બાદ મને ફતેહપુરીની ધર્મશાળામાં બે દિવસ માટે રહેવાની મંજૂરી મળી હતી. મેં પણ પાક્કો નિશ્ચય કરી જ લીધો હતો કે આ શહેરથી ખાલી હાથે પાછું ગામડે તો જવું જ નથી આથી બીજે દિવસ જ નવા બજારમાં પહોંચી ગયો અને મજૂરી કરવા માંડ્યો. મેં મારી કમર પર મોટી મોટી ગુણો ઉપાડી છે અને આજે