કીટલીથી કેફે સુધી... - 7

(12)
  • 2.9k
  • 1.1k

કીટલીથી કેફે સુધીઆનંદ(7)અડધા કલાકમા બસ પાછી ચાલુ થઇ.બધા એની જગ્યા એ ગોઠવાયા.રોજના ટાઇમ કરતા આજે અડધો કલાક મોડુ થયુ;એટલે સાત ના બદલે સાડા-સાત વાગે બસસ્ટેન્ડ પર પહોચ્યા.નવા બસ સ્ટેન્ડનુ કામ પણ હમણા જ પુરુ થયુ; એટલે શાસ્ત્રી મેદાનના બદલે નવા બસસ્ટેન્ડ પર આવી છે.પાછી ચા પીવાની આશાથી હજી પણ એજ ચા વાળા ભરવાડને ગોતુ છુ જેની ચા હુ કાયમ પીતો.હવે તો ખબર ય નથી એની કીટલી હશે કે નહી.પણ બસસ્ટેન્ડ એકદમ જાજરમાન લાગે છે.કોઇ મોટા શહેરના એરપોર્ટમા જવા જેવુ છે.ચોમેર એકદમ ખુલ્લી જગ્યા છે.બસ ઉભી રહેવાની જગ્યાની વ્યવસ્થા પણ પહેલા કરતા સારી કરવામા આવી છે.નવા મુકેલી ટીવી સ્ક્રીન પરના પ્લાસ્ટીકના