રાફેલ ની શરારત

  • 3.8k
  • 1
  • 936

'ચમકાઓ 32 સ્ટાર્સ'અરડુસી ટીચર : દીકરા રાફેલ કેમ કઈ કરતો નથી ? વળી પાછી શેતાની કરીને તારે ભણવું નથી લાગતું ? રોજ-રોજ નવી શેતાની કરીને તું બહાના કાઢી ભણવાનું ટાળે છે આજે કઈ પાછી નવી શેતાની કરી લાગે છે? બોલ જોઈએ કેમ કઈ કરતો નથી,મૂંગો –મૂંગો બેઠો છે?રાફેલ : અરડુસી ટીચર મારે તો ઘણું બધુ કામ કરવું છે પણ જોવોને આ બે બહેનો કઈ કરવા દેતી જ નથી અને મને સતત ના પાડયા જ કરે છે .અરડુસી ટીચર : કોણ બે બહેનો તને કામ કરવાની ના પાડે છે ? તારી મોટી બહેનો છે કે શું ?અને એ તને કેમ ભણવાની