હું નવમા ધોરણ માં હતી ત્યારે પ્રથમ વખત મેં ફેસબુક નું નામ સાંભળેલું. પણ ત્યારે મારા માટે આ બહુ ખાસ ન હતું કારણ કે મારી પાસે ફોન ન હતો. પરંતુ જ્યારે ધોરણ 12 પાસ કરીને કૉલેજના પ્રથમ વર્ષ માં આવી ત્યારે ઘરમાં મેં નવો ફોન લેવાની વાત કરી મારા દાદા એ હા પાડી પણ દાદી એ મોઢું બગાડ્યું. પણ મેં એમાં ધ્યાન ન આપ્યું.તોય ચાલ્યું તો દાદીનું જ દાદી ને એવું લાગતું હતું કે ફોન આવશે તો હું ભણવામાં ધ્યાન નહિ આપું અને આમ પણ એમની ચિંતા વ્યાજબી હતી.પણ મારે