રાઘવ પંડિત - 7

(18)
  • 3.2k
  • 4
  • 1.3k

Sorry sorry sorry plessss my all favorite people થોડા પર્સનલ પ્રોબ્લેમ ના લઈને story થોડી લેટ છે પ્લીઝ તો ન્યૂ યર ના દિવસથી ફરી સ્ટાર્ટ કરીશું. વહેલી સવારે થ્રી આઈ નો બેલ રીંગ થાય છે જે બધાના રૂમમાં લગાવવામાં આવ્યો હોય છે બધા બેલ વાગતા જ જાગી જાય છે. રોની કાર્તિક અને શ્યામને જગાડીને ફ્રેશ થઈ જાય છે કાર્તિક અને શ્યામ પણ રેડી થઈને રોની ની સાથે ગ્રાઉન્ડ તરફ જાય છે જ્યાં અભય સર પહેલાથી જ ટાઈમ માટેની stopwatch લઈને ઊભા હોય છે બધા ત્યાં પહોંચે છે.હેલો એવરીવન.હેલો