આશાં નું કીરણ પલક ધીરે ધીરે આકાશ સાથે વિતાવેલી પળોને યાદ કરી કરી ને વાગોળી રહી છે.એટલામાં બપોર ચડી ગયું. ને સુરજ મધ્યાહન પર તપી રહ્યો છે. ને પલકના આંખથી એક બિંદુ એના ગાલ પરથી લીસોટો પાડી ગયું. ને મમ્મીએ બુમ પાડી પલક ચાલ થોડું જમીલે, ભોજન તૈયાર થઈ ગયું છે. એ હા મમ્મી પલકે કહ્યું. પલક ઉભી થઈ ને હાથ મોંં ધોવા બાથરૂમની ગેંડીમાં ગ્ઈને અરીસામાં પોતાનું મોં જોયું તો એની આંખોમાંથી નીકળીલા આંસુના લીસોટા એના ગાલ ઉપર એક લકીર ખેચી ગયાં હતાં. પલક આચર્યચકીત થઈ ગઈ,અરે! વોટ ઈઝ ધીસ હું રડતી હતી અને એની મને પણ ખબર