એવું પણ બને 2.0

(43)
  • 3.9k
  • 2
  • 1.1k

નમસ્કાર મિત્રો, "એવું પણ બને_2.0" એ આગળ ના ભાગ નું નવું સંસ્કરણ છે જે પૂર્વવતના ભાગ ને મેં આગળ ધપાવવા પ્રયાસ કર્યો છે, તમામ વાચક મિત્રો આ ભાગને વાંચી અને તમારો પ્રતિભાવ અને સૂચન જણાવશો જેથી કરીને હું આમાં રહેલ ભૂલો ને સુધારી શકું અને ભવિષ્યમાં સારી રચનાઓ તમારા માટે રચી શકું, તમારા સૂચન અને પ્રતિભાવ મને હમેશા નવું લખવા સતત પ્રેરિત કરતા રહશે.. આભાર ? તમારો મિત્ર.