રીવેન્જ - પ્રકરણ - 45

(212)
  • 7.5k
  • 9
  • 3.7k

પ્રકરણ - 45 રીવેન્જ અન્યા માં પાપા સાથે મહાકાળીનાં મંદરિમાં ગયાં. ત્યાં ગયાં પછી અન્યાનું રૂપ બદલાઇ ગયું અને એણે માં કાળીને ખૂબ આજીજી કરી. અધોરનાથનાં રૂપમાં જાણે માં આવીને સાંતવના અને આશીર્વાદ આપી ગઇ. એ મૂળરૂપ પણ ભૂલી ગઇ કે એ પ્રેતયોનીનું સ્વરૂપ છે. એણે ભાખ લાખ વંદન કરીને માં તો ગુરુજીનો આભાર માન્યો. ગુરુજીએ આપેલાં દોરા અને ચૂંદડી છાતીએ વળગાવી રાખ્યા. જાણે પ્રેતયોનીનાં જીવનની જડીબુટ્ટી. સેમે બીજા ત્યાં રહેલાં સાધુને માં ના ચરણોમાં પાંચ હજાર રૂપીયા મૂકાવ્યા અને પ્રસાદી લીધી. રૂબી અને સેમ બંન્ને આજે અન્યાને કંઇક જુદી જ જોઇ રહેલાં એ લોકોને કંઇ સમજ જ