શિકાર : પ્રકરણ 3

(252)
  • 8.3k
  • 10
  • 5.4k

"આ તમે શું કહો છો ડોકટર ત્રિપાઠી?" કાને ધરેલ મોબાઈલ ધ્રુજતા હાથમાંથી પડી ન જાય એટલે તેના પર એના હાથની ભીંસ વધવા લાગી. "મિસ નિધિ, આ દુર્ઘટના હમણાં જ ઘટી છે, એકાદ કલાક પહેલાં જ." "ડોકટર આઈ ટેલ યુ જો આ કોઈ પ્રેન્ક હશે તો... તો હું તમને આવી મજાક માટે....." હજુયે આ મજાક છે આ રોંગ નંબર છે એવું સામેથી ડોક્ટર કહી દે તો સારું એવો અવાજ એવી પુકાર એના હ્રદયમાંથી ઉઠવા લાગી. એન્જી અને આત્મહત્યા બંને શબ્દો એકસાથે અશક્ય હતા. એ એન્જી જેણીએ પોતાને પળેપળે હિમત અને અગણિત પ્રેમ આપ્યો હતો તે એન્જી આત્મહત્યા કરે એ વાત તેનું દિલો