ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૧૧

(24)
  • 4.4k
  • 2
  • 1.5k

ટ્વીન્કલ ને એક સુંદર અને મધુર સંગીત સાંભળ્યું એટલે તેણે આંખો ખોલી. સામે દેખાતું દ્રશ્ય જોઈને ટ્વીન્કલ હેબતાઈ થઈ ગઈ. તેને સામે તેની પોતાની પ્રતિકૃતિ દેખાઈ રહી હતી તે પણ અસંખ્ય પ્રતિકૃતિ ઓ હતી.ટ્વીન્કલ ને આ બધું એક સપનું લાગી રહ્યું હતું એટલે તેણે ફરી થી આંખો બંધ કરી દીધી. ત્યારે તેની આંખો સામે ના દ્રશ્યો ઝડપથી બદલાઈ રહ્યા હતા. ટ્વીન્કલ માટે આ દ્રશ્યો કોઈ ફિલ્મ જેવા લાગ્યા.ટ્વીન્કલ એક વાર તે દ્રશ્યો પર નજર હટાવીને આજુબાજુ જોવાનો પ્રયત્ન કર્યો પણ તેને ગાઢ અંધકાર સિવાય બીજું કંઈ જોવા મળ્યું નહીં. એટલે તેણે પોતાના હાથ પર નજર કરી પણ તેને પોતાના હાથ