જીવન સંગ્રામ 2 - 5

(21)
  • 3.4k
  • 4
  • 1.5k

પ્રકરણ ૫ આગળ આપણે જોયું કે ગગન ની સ્ટુડન્ટ અને જીજ્ઞા દીદી ચર્ચા કરે છે ને કંઇક નવો પ્લાન જીજ્ઞા દીદી કહેવા માગે છે પણ થોડા મનમાં મુંજાય છે ....... હવે આગળ........ દીદી તમે કહો .... અમે ગગન સર માટે ગમે તે કરવા તૈયાર છીએ. નીરુ રોતા રોતા બોલી. જો નીરુ તું શા માટે આટલું બધું રડે છે. શું ગગન સરે તમને આવું જ શીખવ્યું છે કે મુશ્કેલી ના સમય માં રડીને હાર માની લેવાની........ ના ના દીદી સરે તો અમને ગમેતેવી પરિસ્થિતિ માં લડવાના પાઠ ભણાવ્યા છે.... પણ ગગન સરે મારા માટે કેટલું કર્યું ને