સંબંધ:એક સપનું - 4

(17)
  • 3.4k
  • 3
  • 1.1k

સંબંધ:એક સપનું-4 હજુ "ફ્રેન્ડશીપ ડે" ઉજવ્યો તેને 8 દિવસ થયા. ઓગસ્ટના 15 દિવસ જ ગયા કે કરણે સીધે સીધું જ કહી દીધું નિલમ "હું તને પ્રેમ કરું છું".હું મારા પ્રેમનો ઇઝહાર ગુજરાતીમાં એટલા માટે કરું છું કે ગુજરાતી મારી Tongue language છે.મારી Mother tongue છે.આવી ચોખવટ જરૂરી નહોતી તો પણ બોલી ગયો. ગાર્ડનમાં કરણ જોડે એ વાતો કરી રહીને વચ્ચે આ નવી પ્રેમની વાત આવી.એ ચૂપ જ રહીને થોડી જ વારમાં કશું બોલ્યા વગર જ જતી રહી....કેમ્પસમાં... ★★★★★★★★★★★★★★★★★★★★★ નિલમ એક જડની જેમ કોલેજ આવેને જાય. ન બોલવું, ન કોઈ મજાક મસ્તીને બસ એક ડાહીને થોડી ઓછી સમજ પડતી હોય એવી