અરે યાર શું ખાઈ છે તું પાપ લાગશે પાપ કઈક તો ભગવાન નો ડર રાખ!!! હું એકદમ ડઘાઈ ગયો!! પેલી ને તો પિરિયડસ ટાઈમ છે. તો પણ મંદિર માં જાય છે.. જોજે એનું ધનોત પનોત નીકળી જસે.... લા ભઈ પેલા તારું કરને ધનોતપનોટ વાળી પહેરવા ચપલ નથી ને હાલી નીકળ્યો/નીકળી છે. પાપ પુણ્ય સમજાવવા!!! સોમવારે મહાદેવ ને દૂધ ચડાવો મંગળવારે હનુમાનજી ને માળા તેલ ચડાવો બુધવારે લીલા કપડાં નું દાન કરો(કાળું ન હાલે??) ગુરુવાર તો સાંઈબાબા નું વ્રત કરો શુક્રવારે પીપળા ને પાણી રેડો શનિવાર તો શનિની પનોતી વાળા શનિ મહારાજ નો અનામત છે... રવિવારે સૂર્ય નું વ્રત કરો જાપ