યાર્સાગુમ્બા ની શોધ - ૧૪

(15)
  • 2.2k
  • 889

ક્રમશ: આટલું બોલી તેમણે વાત કહેવાની શરુ કરી. અનમુલ : લગભગ ૬ દિન પહેલે વોહ નામચે બજાર ગઈ થી....વહાં સે લુકલા ગઈ થી ઔર એક ફોન કિયા થા...! પછી તેમણે જે નંબર પર કોલ કર્યો હતો, તે જણાવ્યો. તે શાલિનીજીનો નંબર હતો. અનમુલ : ઉસકે બાદ ઉસકા સિગ્નલ " કાઈદ ઘાટી " સે હોતે હુએ માઉન્ટ એવરેસ્ટ કે બેસ કેમ્પ કે પાસ ૩ દિન પહેલે રિસીવ હુઆ થા. દેવેનજી અને શાલિનીજી તો તેની વાત સાંભળીને દિગ્મૂઢ થઈ ગયા. અનમુલ : હો સકતા હૈ વોહ હિમાલય પર ટ્રેકિંગ કે લિયે ગઈ હો...? શાલિનીજી : ઐસા નહિ હો શકતા સર ....વોહ