ખજાનાની ખોજ - 4

(23)
  • 5.6k
  • 2
  • 2.8k

ખજાનાની ખોજ ભાગ 4 દિલાવર સાથે વાત થયા બાદ ભરત ને ખબર પડી કે આપણી પાછળ કોઈ ત્રીજી વ્યક્તિ પણ પડી છે અને એ વ્યક્તિ કોણ હોય શકે અને એ લોકો ને અમારા પ્લાન વિશે કેટલી માહિતી છે એ જાણવું ખૂબ જરૂરી હતું. ભરત આ વિચાર કરતા કરતા પોતાનું માથું ફાટી જશે એવું લાગતા તેની પત્ની ભાવના ને ચા બનાવવા કહ્યું જેથી થોડી રાહત થાય અને કંઈક વિચારી શકે. ભાવના ચા આપી ને પાછી સુઈ ગઈ અને આ બાજુ ભરત સ્ટડીરૂમમાં જઈ ને સૌથી પહેલા ધમાં ને ફોન કરી ને થોડી સૂચના આપી ને કોલ કટ કરી ને