તારો સાથ - 6

(11)
  • 3.8k
  • 1.3k

તારો સાથ 6 અગાઉ પ્રકાશિત ભાગમાં ધરતીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી હોય છે એક સરપ્રાઈઝ ફેમિલી આપે છે.ને ધરતી ના પપ્પા ફોન ગિફ્ટ આપે છે ને આકાશ ને msg કરે છે.હવે આગળધરતી આકાશ સાથે ની યાદોને યાદ કરે છે ને ક્યારે એને ઊંઘ આવી જાય છે ને સુઈ જાય છે.નવી સવાર એના માટે અલગ જ ઉંમગ લાવે છે. જોબ પર આવી જાય છે.ધરતી પોતાના કામમાં વ્યસ્ત રહે છે . જેથી એ આકાશને ફોનની વાત કહેવાની રહી જાય છે. ને એ આકાશને પોપટ બનાવે છે..આ બાજુ આકાશ મિટિંગ પુરી કરી આવી ને ફોનમાં અજાણ્યાં નમ્બર થી msg જોય છે. ને વિચાર કરે છે.