વિષાદ યોગ - પ્રકરણ - 55

(179)
  • 6.2k
  • 4
  • 4.1k

વિષાદયોગ-પ્રકરણ-55 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- પ્રશાંત બરાબરનો ફસાયો હતો. હવેનો સમય તેની યોજનામાં સૌથી અગત્યનો હતો પણ આ કટોકટીના સમયે જ પ્રશાંત નજર કેદ થઇ ગયો હતો. પ્રશાંત ગમે તેમ કરીને તેનો મોબાઇલ મેળવવા માગતો હતો. પ્રશાંતને આમતો પહેલેથી થોડો અંદાજ હતોજ કે કૃપાલસિંહ જેવો સાતિર માણસ એટલો અંદાજ તો કાઢીજ લેશે કે આ કોઇ તેનાજ માણસનું કામ છે એટલે જ તેણે આ કામ માટે નિશીથને પસંદ કર્યો હતો.