મહેકતા થોર.. - ૧૨

(24)
  • 3.1k
  • 5
  • 1.6k

ભાગ - ૧૨ (આગળના ભાગમાં આપણે જોયું વ્યોમને એનો સામાન ક્યાંય દેખાતો નથી હવે આગળ...) વ્યોમ આમતેમ બધે ફરી વળ્યો. એનો સામાન ક્યાંય પણ દેખાયો નહિ. એને હવે ખૂબ ગુસ્સો આવ્યો, પોતાની પરિસ્થિતિ પર, પોતાના પિતા પર, આ નવી જગ્યા પર.... કાળુ ઉભો ઉભો આ બધું જોતો હતો. એ કશું જ બોલ્યો નહિ. વ્યોમનું ધ્યાન હવે છેક કાળુ પર ગયું એ બોલ્યો, " અલા, તે તો કહ્યું હતું ને કે કોઈ સામાન નહિ અડે, આ જો મારો સામાન ચોરાઈ ગયો. હાલ હવે મને શોધી આપ મારો સામાન, આ ક્યાંક તમારી કોઈની મિલીભગત તો નથી ને, મને આમ લઈ જઈ સામાન