મારા PTC નાં બધા દોસ્તોને નમસ્કાર.હું આજથી આપણે કોલેજમાં વિતાવેલી અમૂલ્ય પળો પર પુસ્તક લખવાનું શરૂ કર્યું છે. મારી પાસે તે વખતે લખેલી કોલેજ ડાયરીના પાના ફરી આપણને તે પળો યાદ કરાવી દેશે.આપણે આપેલ માઈક્રો પાઠ,તાલીમ પાઠ,વાર્ષિક પાઠ,પ્રાર્થનામાં કરેલ અભિનય,ગીત ગાન,ઘડિયા ગાન,પુસ્તક સમીક્ષા.આપણે રમેલી ફિસબોન્ડ રમતની અમૂલ્ય હસી મજાકની પળો,વિમળા મેડમ,તૃપ્તિ મેડમ,સોનલ મેડમ,નયના મેડમ,નારણ સાહેબ, પ્રજાપતિ સાહેબ,ભૂપેન્દ્ર સાહેબ,દેવેન્દ્ર સાહેબ, વિક્રમ સાહેબ, સૌના ને p.m ના દિલમાં રમતા ને હજુયે દોઢ સદીની આશા સાથે જીવતા ગઢવી સાહેબ અને તરોતાજા રહીને ઉમર ઢાંકતા લાયબ્રેરીયન મેડમ ને પટાવાળા કરતાં દોસ્ત બની રહેતો યોગેશ. રેક્ટર પ્રજાપતિ ને શંકર રસોઇયો ને કપડાં ધોતા માસી અને