વન્સ અપોન અ ટાઈમ - 135

(80)
  • 6.2k
  • 7
  • 3.4k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 135 ‘અંડરવર્લ્ડની ગેંગવોર હાઈટેક બની રહી હતી. જો કે ઈન્ટરનેટની મદદથી રાજન વિષે માહિતી મેળવવાનું શકીલનું તિકડમ ચાલ્યું નહીં અને દાઉદ તથા શકીલને ખતમ કરાવવાનું રાજનનું ગતકડું સફળ સાબિત થયું નહીં. પણ એમ છતાં દાઉદ અને શકીલ તથા છોટા રાજન સામસામે એકબીજાને ખતમ કરાવવાની જાતભાતની યોજનાઓ ઘડી રહ્યા હતા. છોટા રાજન દાઉદ અને શકીલને પતાવી દેવા મરણિયો બન્યો હતો તો સામે દાઉદ અને શકીલ પણ રાજનને મારી નાખવા માટે અધીરા બની ગયા હતા. રાજન બચી ગયો એટલે દાઉદને શાંત પાડવા માટે ય શકીલ કોઈ પણ હિસાબે રાજનની હત્યા કરાવવા માગતો હતો. તેણે