ફેશનની દુનિયામાં સુગંધનું મહત્વ

  • 4.4k
  • 3
  • 1.3k

ફેશનની દુનિયામાં સુગંધનું મહત્વ અત્તર કહો કે પરફ્યુમ, સેન્ટ કે પછી આજના જમાનામાં પ્રચલિત ડિયોડ્રન્ટ. શરીરને સુગંધિત કરવાની પ્રથા યુગોથી ચાલી આવે છે. વ્યક્તિત્વ નિખારના કેટલાંય સંસાધનો હોય છે, પરંતુ આ એક એવું સત્વ છે જે દેખા દેતું નથી, પરંતુ એની હાજરી ચોક્કસ એ વ્યક્તિમાં પામી શકાય છે. ફેશન ફંડા સુગંધનો વૈભવ ફેશનની દુનિયામાં ઓછો ન આંકશો. તમે કોઈ પાર્ટીમાં કે મિટિંગમાં એ સ્થળ અને પ્રસંગને અનુરૂપ વસ્ત્રસજ્જા કરીને જ જાવ છો, ખરું ને ? તમે એવું તો કરશો જ નહીં કે ઓફિશિયલ મિટિંગમાં લાલચટ્ટાક ચમકિલા ચણિયાચોળી પહેરીને પહોંચી જાવ. જરા વિચિત્ર જ લાગે ને ? એ જ સાથે મેકઅપ પણ