ટોય જોકર - 4

(41)
  • 4.3k
  • 1
  • 1.8k

પાર્ટ 04 આગળ તમે જોયું કે એક જોકરનું ટોય એક ફેમેલીના બધા સભ્ય નું મોત નું કારણ બને છે. એક યુએફઓ માંથી પૃથ્વી પર બે ટોય જેવા દેખાતા એલિયન ઉતરે છે. ત્રિવેદી સર અભીનો કેસ પ્રતીક અને પ્રજ્ઞા ને સોંપે છે. દિવ્યાનો ભાઈ અક્ષર તેના એક્સિડન્ટ ના થોડીવાર પહેલા દિવ્યા ને કોલ કરીને ટોય જોકરની વાત કરે છે. રાકેશ ના પિતા સર્કસ માં જોકર હોય છે. હવે આગળ.. દિવ્યા પોતાના ભાઈ ના વિચાર માંથી નીકળી જ હતી ત્યાં એક ગ્રાહક આવ્યો. એક મેડમ ની સાથે 7 વર્ષ નો નાનો